લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્પનું કરવામાં આવેલુ આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.05: આજરોજ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે શ્રી સાંઈ ધામ હોલમાં લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્ટ તેમજ...

