24 પુસ્તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: પારડી તાલુકાની પારડી કન્યા શાળા નંબર-1 ના ગુજરાતી ભાષાના શિક્ષિકા અને જાણીતા કવિયિત્રી પદ્માક્ષી મનીષભાઈ પટેલનું સાહિત્ય અને લેખનમાં...

