શ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્કૂલ સલવાવમાં ઈન્ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ સી.બી.એસ.ઈ. સ્કૂલમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી,...

