વાપી ડુંગરામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી આંબાવાડી વાળી જમીનમાં કેમિકલ વેસ્ટની સાઈટ નિકળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી ડુંગરા દમણગંગા નદી કિનારે પાલિકાની વોટરવર્કસ યોજનાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ખેડૂત પાસે કરોડો રૂપિયામાં પાલિકાએ...

