સેલવાસનાક્રિષ્ના હાઈટ્સ બિલ્ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: સેલવાસના ક્રિષ્ના હાઈટ્સ સોસાયટીના નવમા માળે સફાઈનું કામ કરતી યુવતીએ કોઈક અગમ્ય કારણોસર ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. નીચે...

