દમણથી દારૂ લઈ કે પી ને આવ્યા તો ખેર નહિ..: થર્ટી ફર્સ્ટ પહેલાં જ પારડી પોલીસે શરૂ કર્યું સઘન ચેકીંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.28: અંગ્રેજી કેલેન્ડરનું નવું વર્ષ એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દારૂની પાર્ટી કરીને ઉજવવાની એક પ્રથા બની ગઈ છે. દારૂ...

