સ્વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્વરિત ઉકેલાયો
બંને અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય સરકારશ્રી અને કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો: બંધ સ્ટ્રીટ લાઈટ અને વીજ પોલ ખસેડવાનો પ્રશ્ન પાલિકા અને વીજ કંપની...

