Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારોvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: સાદકપોર, પીપલગભણ, ખુડવેલ, દેગામ, હરણગામ, તલાવચોરા, ફડવેલ, સાદડવેલ સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડા – દીપડીની અવર જવર વધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ભડકમોરા અંબિકા જ્વેલર્સમાં 3 બુકાનીધારી લૂંટારાઓ હવામાં ફાયરીંગ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂા.10.70 લાખ લૂંટી ફરારvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી ભડકમોરા એમ.જી. માર્કેટમાં કાર્યરત અંબિકા જ્વેલર્સનો માલિક રાત્રે 9.30 વાગ્યાના સુમારે દુકાન બંધ કરી દુકાનની રોકડ, દાગીના કારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: આજરોજ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્ય સ્વાગત કરાશેvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્ય શતામૃત ઉત્સવ ઉજવણી નિમિતે તારીખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોરvartmanpravahOctober 31, 2023 by vartmanpravahOctober 31, 20230 કલીયુગમાં પણ ચમત્કાર બને છે તેવું ભક્તોએ જમાવ્યું : મોટાભાઈની વિદાય બાદ નાના ભાઈ રડી પડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: ધરમપુરમાં સોમવારે સારંગપુર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયોvartmanpravahOctober 30, 2023 by vartmanpravahOctober 30, 20230 વન વિભાગ દ્વારા દીપડાને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.30: ચીખલીના ફડવેલ ગામના ગામતળ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શિવાંગભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીના મહિલાચિત્રકારે અયોધ્યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્ટિંગ એનાયત કર્યુંvartmanpravahOctober 30, 2023 by vartmanpravahOctober 30, 20230 જાગૃતિબેન કાંકરીયા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ચિત્ર એક્ઝિબિશનમાં ભાગ લઈ વિજેતા રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: વાપી ગુંજન વિસ્તારમાં નિવાસ કરતા જાણીતા મહિલા ચિત્રકાર જાગૃતિબેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્માન સમારોહ અને કવિ સંધ્યા યોજાઈvartmanpravahOctober 30, 2023 by vartmanpravahOctober 30, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની કવિયત્રી શાલીની શર્માને તાજેતરમાં જ ડેલવર યુનિવર્સિટી યુએસએ દ્વારા એમના સ્વ રચિત કાવ્યો સંગ્રહ, લેખો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર વિસ્તારમાં સોમવારે મળસ્કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારીvartmanpravahOctober 30, 2023 by vartmanpravahOctober 30, 20230 108ના ઘાયલ ચાલકને બીજી 108 સંજીવની બની : ટ્રકમાંથી વેરાયેલા ટામેટા લેવા લોકોએ પડાપડી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ધરમપુર વિસ્તારમાં આજે સોમવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરેલવે પોલીસે 2023માં વાપી સ્ટેશનથી રૂા.2.01 લાખના દારૂ સાથે કુલ 107 આરોપી ઝડપ્યાvartmanpravahOctober 30, 2023 by vartmanpravahOctober 30, 20230 વધુ ચાર બિલીમોરાની મહિલા બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ગુજરાતમાં દારૂની હેરાફેરી રોડ-હાઈવેથી થાય છે તેટલી રેલવેમાં થઈ રહી...