લોહી પૂરું પાડનાર સ્વૈચ્છિક સંસ્થાઓ, ઈમર્જન્સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્યક્તિઓનો માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા સન્માન સમારોહ યોજાયો
બે વર્ષમાં 52 જેટલા બ્લડ કેમ્પના આયોજન થકી 5200 યુનિટ બ્લડ મેળવવામાં સફળતા જતીન દેસાઈ તથા અનિરુદ્ધ પાંચાલનો માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટ બોર્ડમાં સમાવેશ...

