કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્ય સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી
વિદ્યાર્થીઓના અભ્યાસ અને રહેવા-જમવા બાબતની સુવિધા અંગે માહિતી મેળવી: કમ્પ્યુટર અને નર્સિંગ કોર્ષ સિવાયના અન્ય ટ્રેડના વિદ્યાર્થીઓને પણ કમ્પ્યુટર શીખવવા સચિવશ્રીએ સૂચન કર્યું લાકડમાળમાં સ્કૂલના નવા...

