લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી
વિશ્વાસ કેળવવા અગાઉ રૂા.1લાખ થી વધુ કિંમતનો આઈફોન 14 પ્રો મેક્સ મોબાઈલ ફક્ત 80000 માં આપ્યો હતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી તાલુકાના...

