વલસાડ રેલવે સ્ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્યો
દહાણુ-પાલઘર વિસ્તારની સગીરા અંજની માતા-પિતાએ ઠપકો આપતા ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: દહાણુ-પાલઘર વિસ્તારમાં આવેલ વાણગામની 16 વર્ષિય...

