વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્ક પ્રસ્તુતિ
જી-20 અંતર્ગત આયોજન : બંબઈયા ગજ્જુ મ્યુઝિકલ, કલરફુલ કોમેડી નાટક રવિવારે બપોરે 4 થી 8 કલાકે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઉપક્રમે...

