ચીખલીમાં વૈકલ્પિક એસ.ટી. બસ સ્ટેન્ડમાં અપૂરતી જગ્યા અને સલામતીની વ્યવસ્થાના અભાવ વચ્ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ
ભીડનો લાભ લઈ ચોરટાઓ બેફામ બન્યા હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં મોબાઈલ ફોન અને પાકિટ ચોરીના સાતેક જેટલા બનાવો બન્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી...

