કોરોના કેસમાં ઓરિએન્ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.11: કોરોના કાળની બીજી લહેરમાં જ્યારે મોટા ભાગના તમામ લોકો ઝપેટમાં આવ્યાં હતાં તે સમયે ઉમરગામ ટાઉન ખાતે રહેતા રાજુભાઈ...

