વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્થાન મળ્યું : પારડીના વિજેતા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્યા
મુખ્યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગરમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 ગાંધીનગરમાં આજે સોમવારે...

