વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી
રવિ ષષ્ઠી વ્રત તરીકે ઓળખાતા આ પર્વને નદીઓના ઘાટ ઉપર ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના અને ઉપવાસ રાખી ભાવિકોએ ઉજવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...

