ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર
ચીખલી પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6.08 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ચીખલી તાલુકામાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારના નવ જેટલા માર્ગો પર પાણી ફરી વળતા વાહન...

