સમસ્ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્ટન અમૃતલાલ માણેક
માહ્યાવંશી સમાજના પનોતા પુત્ર કેપ્ટન અમૃત માણેકને આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ, મહારાજા હરી સિંઘ ડોગરા પુરસ્કાર અને ઓસ્ટ્રેલિયાની સંત મધર ટેરેસા યુનિવર્સિટી દ્વારા...

