પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્કોસ ઈન્ડસ્ટ્રીઝ વિઝીટ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.10: પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઈંગ્લિશ મીડિયમ કોલેજ દ્વારા T.Y.B.Sc ના વિદ્યાર્થીઓ માટે મિસ્કોસ...

