પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ સંચાલકો સાથેની સંયુક્ત બેઠક મળી
આર.ટી.ઓ. તરફથી પાર્સિંગથી ડબલ 14 વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટ આપવામાં આવી પરંતુ ટેક્સી પાર્સિંગ હોવું જરૂરી સ્કૂલ વાહન ચાલકોને આ નિર્ણય માન્ય ન હોય આવતીકાલથી બાળકોને...