વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો
દુષ્કર્મનો આરોપી ઓમપ્રકાશ શેખાવત જેલમાં બાકોરૂ પાડી 2001માં ફરાર થઈ ગયો હતો, અંતે ઝડપાઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી ટાઉન પોલીસને મોટી...

