અમદાવાદ એલસીબીએ રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચીખલીમાં મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલા રીઢા ચોરોને દબોચી લીધા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.01: અમદાવાદ એલસીબીએ ચીખલીમાં ભાટિયા મોબાઈલમાંથી મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલારીઢા ચોરોને રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ...