ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી નેશનલ હાઇવે ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાતા વલસાડ-સુરત હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી જતા મજીગામ, હોન્ડ સુધી એકાદ કિલોમીટર...

