ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ પદે વિલાસભાઈ ઠાકરીયાની બિનહરીફ વરણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.14: આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની આજરોજ કચેરીના સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં...