શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ
સમગ્ર શિક્ષક સમાજમાં આનંદની લાગણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લામાં શૈક્ષિક મહાસંઘની રચના થઈ તેની સાથે જ કપરાડા તાલુકા શૈક્ષિક મહાસંઘની રચના...

