વાપી દમણગંગા નદીના કાંઠે વેસ્ટ કેમિકલ ડમ્પ કરનારા માફિયા કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે
જી.પી.સી.બી. કે વહિવટી તંત્ર, ડુંગરા વાસીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી જીઆઈડીસીમાં કેમિકલ કંપનીઓનો કેમિકલ વેસ્ટ ઉંચકતા...

