નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
આગામી ચૂંટણીમાં રેકર્ડ લીડ માટે સભામાં ટંકાર કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.23: 25 નવસારી લોકસભા વિસ્તારના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સાધુ સંતોના...

