વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્થિત રહેવા આપેલું આમંત્રણ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત, વાપી સ્વામિનારાયણના કપિલદાસ સ્વામીજી, હવેલીના પૂ. ગોવિંદરાજ મહારાજ અને પુનાટ આશ્રમના સંતશ્રી અખંડાનંદજી...

