ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ
નગરના એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરવા માંગતા બાળકોને મળશે સીધો લાભ (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) પારડી, તા.15: આજરોજ સાંજે પારડી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના...

