નવી દિલ્હીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય હિન્દી સમ્માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્દી પ્રતિભામાં સ્વર્ણ પદક અને ટ્રોફી આપી સન્માનિત કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.01: આંતરરાષ્ટ્રીય હિન્દી સમ્માન સમારોહ 29 અને 30 નવેમ્બરના રોજ નવી દિલ્હીના વડાપ્રધાન ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં...

