વ્યારા સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી
13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી નેતાઓએ હોસ્પિટલ ખાનગીકરણનો સખત વિરોધ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વ્યારાની સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માટેનો...

