Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ સિવિલ હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડીvartmanpravahJuly 24, 2023 by vartmanpravahJuly 24, 20230 અનિયમિત પગાર મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા : બે દિવસમાં પગાર નહી થાય તો અચોક્કસ મુદતની હડતાલની ચિમકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારીvartmanpravahJuly 24, 2023 by vartmanpravahJuly 24, 20230 હેમંત પટેલ અને ભાગીદારે વેદ ઈન્ફાસ્પેસ પેઢીનો ચેક આઝાદ ન્યુ આઝાદ રોલીંગ શટરને શટર ખરીદી પેટે અપાયેલ તે ચેક રિટર્ન થયો હતો (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયાvartmanpravahJuly 24, 2023 by vartmanpravahJuly 24, 20230 ગત શુક્રવારે રાતે તેજસ પેટ્રોલીયમમાં રૂા.7:34 લાખની લૂંટની ઘટના ઘટી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: કપરાડાના દિક્ષલ ગામે હાઈવે ઉપર આવેલ તેજસ પેટ્રોલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયોvartmanpravahJuly 24, 2023 by vartmanpravahJuly 24, 20230 વારંવારની સૂચના બાદ પણ સર્વિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવાનું ચાલું રાખનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક આગેવાનોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની હાથ ધરેલી તજવીજ (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસદમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાંvartmanpravahJuly 23, 2023 by vartmanpravahJuly 23, 20230 દમણ પ્રખંડના વર્તમાન અધ્યક્ષ સમિપભાઈ સુરવેની વલસાડ જિલ્લાના સહમંત્રી પદે કરાયેલી નિમણૂક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : આજે દમણમાં યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્કર ખાબકયું: ટેન્કરની કેબીન પાણીમાં ગરકાવvartmanpravahJuly 23, 2023 by vartmanpravahJuly 23, 20230 કંપનીમાં કર્મચારીઓ લઈ આવતા ઈકો મારુતિ ચાલકોએ રેસ્કયુ કરી કેબિનમાં ફસાયેલ ટેન્કર ચાલકને બચાવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.23: પારડીના પરિયા ખાતે આવેલ કંપનીમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવ ખાતે પેરેન્ટ્સ ડે નિમિત્તે શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધાની યોજાઈvartmanpravahJuly 23, 2023 by vartmanpravahJuly 23, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવમાં તારીખ 22 જુલાઈ 2023ના રોજ આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ પેરેન્ટ્સ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્ર ઉત્થાન અનુલક્ષીને વ્યાખ્યાન યોજાયુંvartmanpravahJuly 23, 2023July 23, 2023 by vartmanpravahJuly 23, 2023July 23, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 22 જુલાઈ 2023 શનિવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્ક્યું કરાયુંvartmanpravahJuly 23, 2023 by vartmanpravahJuly 23, 20230 નાની ચણવઈનો બિપીન પટેલ માછી મારવા ડેમમાં ગયો હતો બાદમાં પાણી વધી ગયેલ (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: ‘‘રામ રાખે તેને કોણ ચાખે” કહેવત આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી સનરાઈઝ સ્કૂલના રસ્તા ઉપર ફરી વળ્યા ઘૂંટણ સમા પાણીvartmanpravahJuly 23, 2023 by vartmanpravahJuly 23, 20230 પાલિકાએ જેસીબી દ્વારા નાળું નંખાવી પાણીનો કર્યો નિકાલ: હોટલ વિશ્રામના નવા ગેસ્ટ હાઉસના પીસીસીમાં નાળું પુરાઈ જતા ભરાયા પાણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.23: ગત...