પોલીટેકનિક, કોલેજ કરાડના કેમ્પસમાં આયોજીત 68મી નેશનલ સ્કૂલ ગેમ્સ (અંડર 17) બોયઝ અને ગર્લ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2024-25માં પ્રથમ ચરણની રમતમાં બોયઝમાં તેલંગાણાની ટીમે અને ગર્લ્સમાં પશ્ચિમ બંગાળની ટીમે હાંસલ કર્યા ગોલ્ડ મેડલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ...

