વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા
સિટી પોલીસે 4 કાર, ત્રણ મોપેડ, 20 નંગ મોબાઈલ, દારૂનો જથ્થો મળી કુલ રૂા.28.60 લાખનો મુદ્દામાલ ઝડપ્યો : ભાજપ-કોંગ્રેસએ પ્રતિક્રિયા આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

