નેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની
સિગ્મા વિનર સાથે અન્ય 13 વિદ્યાર્થીએ ગોલ્ડમેડલ મેડલ મેળવ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની વિવિધ શિક્ષણ શાખાના વિદ્યાર્થીઓ નેશનલ લેવલની...

