April 22, 2026
Vartman Pravah

Category : પારડી

ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah
મૃતક મહેશ રાઠોડ અસ્‍થિર મગજનો તેમજ પરણિત અને ત્રણ સંતાનોનો પિતા હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30 : વલસાડના છીપવાડ વિસ્‍તારમાં શુક્રવારે બપોરે અરેરાટી...
કપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30 : સિલ્‍ધા ગામે કરજપાડા ફળીયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમા ગામના સરપંચ વીણાબેન જોગરા,...
ગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah
મૃતક જીતેન્‍દ્ર ભીમજીભાઈ ભાનુશાલી ધરમપુર-કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ધરમપુર કુંભારપાડામાં કિરાનાની દુકાન ચલાવતા ભાનુશાલી...
ગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

vartmanpravah
સ્‍ટેડિયમમાં 18 કેમેરા સાથે સ્‍ટાર સ્‍પોર્ટસ પર લાઈવ ટેલિકાસ્‍ટ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ગુડ ન્‍યુઝ છે....
ગુજરાતદમણપારડી

દમણ વાઈન શોપ બહાર દારૂના નશામાં મારામારી કરી રહેલ બે મહિલાના વિડીયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

vartmanpravah
પૈસાની આપ-લે માં મારામારી થઈ હોવાનું આવ્‍યું બહાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.29 : 31st નો માહોલ ધીમે ધીમે જોર પકડી રહ્યો છે દારૂના...
કપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 : તારીખ. 27/12/2022ને મંગળવારના રોજ તા.ધરમપુરના નાની વહીયાળ ગામે વાંકા ફળીયા મોટી ખનકી પર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ અને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah
જેસીબી ચાલક ઘાયલ થયો હતો તેમજ અસામાજીકોએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 : વાપી જુના શાકમાર્કેટમાં પાલિકા દ્વારા ગેરકાયદે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah
વલસાડ જિલ્લા પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ ટાઈટ : 390 ચેકપોસ્‍ટ ઉપર રાઉન્‍ડ ધ ક્‍લોક પોલીસ એકશન મોડ ઉપર હશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29 :...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah
ડેપો સામે લારી-ગલ્લા અને રિક્ષાનો જમેલો થવો શરૂ : આ સર્વિસ રોડ ઉપર છાશવારે જીવલેણ અકસ્‍માતો સર્જાતા રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah
વાહનો અને ટ્રાફિકની સહેજ પણ દરકાર કર્યા સિવાય હવે વાપીમાં રોડ ક્રોસ કરવો એટલે જોખમને આમંત્રણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: વાપીની ભૌગોલિક સ્‍થિતિ...