વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) ચૂંટણીમાં વિજેતા બની ગાંધીનગર પહોંચેલા વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્યો આજે રવિવારે અંબાજી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શપથવિધિ કાર્યક્રમ સોમવારે યોજવાનો હોવાથી પાંચ...

