સાદડવેલ ગામે દૂધ ભરવા જઈ રહેલા શખ્સને કાર ચાલકે ટક્કર મારતા સ્થળ ઉપર મોત નિપજ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના સાદડવેલ વાંજરી ફળીયા ખાતે રહેતા અશોક મંગુભાઈ પટેલ (ઉ.વ.48) જે સોમવારની સવારના સાડા સાતેક વાગ્યાના સમયે પેશન મોટર...

