April 21, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah
1પ મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં 1પ લાખ પહોંચાડો નહિ તો તને તથા તારા છોકરાને ઉડાવી દઈશું તેવી ધમકીઓ આપી હતી (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના ખુડવેલ નવા નગર ખાતે રહેલા લીલાબેન બુધાભાઈ હળપતિ (ઉ.વ-47)ની માલિકીવાળી વડીલો પાર્જીત ગામના સર્વે નંબર 252 જૂની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.07: ચીખલીના મજીગામમાં પરિવાર ઘર બંધ કરી મુંબઈ દીકરીના ઘરે જતા રાત્રિ દરમિયાન તસ્‍કરોએ ધાપ મારી રોકડા, સોનાના દાગીના સહિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah
બહારના લોકોને ટિકિટ અપાશે તો અમે નહી ચલાવીએ : કિશન પટેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: ધરમપુર વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસમાં આજરોજ યાદવાસ્‍થળી જોવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07: દીવ ના ઘોઘલા ગણેશ નગર ખાતે સ્‍થિત કમ્‍યુનિટી હોલમાં નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: વલસાડ ખાતે વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્‍લબ વલસાડના સંયુક્‍ત ઉપક્રમે ઓપન ટ્રાયેથલોન તેમજ ડ્‍યુએથોન આયોજિત થઈ હતી. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધો.3ના વિદ્યાર્થીએ સ્‍ટેટ લેવલની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: ગુજરાત રાજ્‍ય બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત જૂનિયર બેડમિન્‍ટન ચેમ્‍પિયનશીપમાં વલસાડની સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્‍યાસ કરતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

vartmanpravah
કેન્‍દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક રંજન અગ્રવાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ વિવિધ ટીમોને માર્ગદર્શન આપ્‍યું ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ પણ ફરિયાદ કે રજૂઆત હોય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah
જિલ્લાની તમામ એસ.ટી. બસો ઉપરથી સરકારી જાહેરાતો દુર કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah
શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં લાગેલી આગ સાત ફાયર ફાયટરોએ કલાકોની જહેમત ઉઠાવી બુઝાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી નજીક આવેલ હાટીયાવાડ દમણ...