બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS) દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્બરથી કરાયેલુ ભવ્ય આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08: બીએપીએસના મહાન પ્રણેતા એવા મહાન સંત વિભૂતિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની ઉજવણી 600 એકર જમીનમાં અને પરમ...

