તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્યુ
50 જેટલા સરપંચોની ડીડીઓને રજૂઆત : લોકોના રોજબરોજના કામો અટવાઈ રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: ગુજરાત રાજ્યના તમામ તલાટી-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ...

