Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીપારડીના ભરચક વિસ્તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસvartmanpravahAugust 21, 2022 by vartmanpravahAugust 21, 20220 કાચ તોડવા નાના રબરની ગિલોલ અને પારાની તરકીબનો ઉપયોગ: શંકાસ્પદ પરપ્રાતીયવ્યક્તિ ઝડપાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.21 છેલ્લા ઘણા સમયથી સમયાંતરે પારડી તાલુકા વિસ્તારમાં...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડદિલ્હી ખાતે રાષ્ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્યાની સભ્ય મનિષ ટંડેલે કરેલી વિસ્તૃત રજૂઆતvartmanpravahAugust 18, 2022 by vartmanpravahAugust 18, 20220 દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18: આજે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીએસટી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડvartmanpravahAugust 18, 2022 by vartmanpravahAugust 18, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18 તહેવારોને લઈ પારડી પોલીસ મથકના પી.આઈ. મયુર પટેલ અને પી.એસ.આઈ. જે.એન.સોલંકી તેમજસ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ અને વુમન પોલીસ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીપારડી બી.આર.જે.પી. સ્કૂલમાં જન્માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણીvartmanpravahAugust 18, 2022 by vartmanpravahAugust 18, 20220 નાના ભૂલકાઓએ રાધા કૃષ્ણ બનીઆકર્ષણ જમાવ્યું : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ઝૂમી મટકી ફોડી ઉત્સવ મનાવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18: વર્ષોથી જન્માષ્ટમીનો...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીવલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યાvartmanpravahAugust 18, 2022 by vartmanpravahAugust 18, 20220 વરસતા વરસાદમાં શહેરના માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: વડાપ્રધાનશ્રીના હર ઘર તિંરગા અભિયાન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીવટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગીvartmanpravahAugust 17, 2022August 17, 2022 by vartmanpravahAugust 17, 2022August 17, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17: દર વર્ષે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ઉત્તમ શેક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્યાસીક પ્રવૃતિ, નાવીન્ય પૂર્ણ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્વાતંત્રય દિનની કરાયેલી ઉજવણીvartmanpravahAugust 16, 2022 by vartmanpravahAugust 16, 20220 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16 પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અનદુસુરેશ ગોવિંદ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીઆઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોvartmanpravahAugust 16, 2022 by vartmanpravahAugust 16, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16 સમગ્ર દેશઆઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયુંvartmanpravahAugust 13, 2022 by vartmanpravahAugust 13, 20220 મોટી સંખ્યામાં મહિલાઓ તિરંગા યાત્રામાં જોડાઈ આઝાદીની લડાઈમાં મહિલાઓનો પણ સિંહ ફાળો હોવાની યાદ અપાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13 આઝાદી કા અમૃત મહોત્સવના...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસભીડભંજન મહાદેવ દેવાલય સ્થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્ કાર્યક્રમ યોજાયોvartmanpravahAugust 11, 2022 by vartmanpravahAugust 11, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્ત...