‘સ્વચ્છતા હી સેવા’ના અભિયાન અંતર્ગત વાપી રેલવે સ્ટેશને ઈનરવ્હીલ ક્લબ ઓફ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: 2જી ઓગસ્ટ 2024ના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ના અભિયાન હેઠળ વાપી રેલવે સ્ટેશન પર ઈનરવ્હીલ ક્લબ ઓફ વાપી દ્વારા વિવિધ...

