માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિધ્ધ માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે તા.02-08-2024ને સોમવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...

