March 13, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલાના શોપિંગ મોલના ધાબા ઉપર યુવકે નગ્ન થઇ હાઈ વોલ્‍ટેજ ડ્રામા કર્યો 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વાપી ચલા દમણ ચેકપોસ્‍ટ નજીક આવેલ એક શોપિંગ મોલના ધાબા ઉપર ગતરોજ સાંજે હાઈ વોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો. એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના નાના વાઘછીપા ખાતે ટેમ્‍પાએ સામેથી અર્ટિગાને ટક્કર મારતા અર્ટિગામાં સવાર સિનિયર સીટીજનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah
108 દ્વારા તમામને સારવાર અર્થે પારડી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા: ટેમ્‍પો ચાલક અકસ્‍માત કરી ભાગી છૂટયો વાંકલ અને રાબડી ખાતે રહેતા રજપૂત પરિવારના સભ્‍યો સેલવાસ નરોલીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

vartmanpravah
આર્મી અધિકારી સુરતથી મુંબઈ જતા હતા : હાઈવેના વરસાદી ખાડાઓએ વધુ એક અકસ્‍માત સર્જ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી નજીક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 23 ઓગસ્‍ટ 2024 ના રોજ નશા મુક્‍તિ ટોબેકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા 23 ઓગસ્‍ટ શુક્રવાર 2024ના રોજ આચાર્ય શ્રીમતી નિતુ સિંગના માર્ગદર્શન હેઠળ જન્‍માષ્ટમી પર્વની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah
તમામ મુસાફરો ચીખલીના હતા, તમામને રાત્રે પોલીસ રેસ્‍ક્‍યુ કરીને સાપુતારા લાવી ઘરે પહોંચાડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: સાપુતારાની સરહદે આવેલ મહારાષ્‍ટ્ર હદગઢ બોરગાંવમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.23: સ્‍થાનિક પોલીસે બાતમીના આધારે પીએસઆઇ-સમીર કડીવાલા, હે.કો-અલ્‍પેશભાઈ નવનીતભાઈ, સંદીપસિંહ ભૂપતસિંહ સહિતનો સ્‍ટાફ તાલુકાના બામણવેલ ગામે કોયા ફળીયામાંરહેતા વિજયભાઈ મોતીભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah
ઝડપાયેલ ૧.૩૬૫ કિલોગ્રામનો ‘‘ઍમ્બર ગ્રીસ’’ની બજાર કિંમત અંદાજે ૨ કરોડ થાય છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,તા.23: રાજ્‍યને હરિયાળુ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ અસરકારક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah
રાષ્‍ટ્રીય કક્ષાએ ગુજરાતમાંથી એક માત્ર વલસાડના અધિકારીની પસંદગી થતા ખુશીની લહેર પ્રસરી 53 વર્ષ જૂની રૂા. 10 કરોડથી વધુની વસૂલાત વ્‍યાજ સાથે કરી ઉત્કૃષ્ટ ફરજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્‍સિપલ ડૉ. દિપક ધોબીના અધ્‍યક્ષસ્‍થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્‍ટી-રેગિંગ સપ્તાહની...