ચીખલી પોલીસે સ્થાનિકોની મદદથી થાલા ગામેથી આંતરરાજ્ય લૂંટ-ધાડના ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા
ચીકલીગર ગેંગના 6 પૈકી 4 આરોપીઓ અંધારામાં ફરાર : આરોપીઓ પાસેથી ડ્રીલ મશીન, તલવાર, છરા-ચપ્પુ જેવા હથિયારો મળી આવ્યાઃ પકડાયેલા બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ...

