વાપીમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ. મેડીમિત્રના 5મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
સર્વાઈકલ કેન્સર ઉપચાર માટે બાળકીઓને રૂા.45 લાખના ખર્ચે ટિકાકરણનો સંકલ્પ લેવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપીમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત મેડીમિત્ર...

