વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્તુરબા હોસ્પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્ટને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. વલસાડ માટે શુભ...

