વાપી ત્રિરત્ન સર્કલને ટેન્કરે ટક્કર મારી મહાનુભાવોના સ્ટ્રક્ચરને જમીનદોસ્ત કરતા હંગામો
સ્ટ્રક્ચર ઉપરની શિવાજી મહારાજ, બાબા સાહેબ અને જ્યોતિબા ફુલે પ્રતિમાઓ ખંડીત થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વાપી ચણોદ ચાર રસ્તા ઉપર આવેલ ત્રિરત્ન...

